Posts Tagged ‘Happy Birthday Daddy’

Happy Birthday Daddy :-)

Happy Birthday Daddy 🙂

Happy Birthday Daddy :-)

8th May, 2013

Its your 59th birthday & the only way I can wish you birthday is with my silence or through this blog. So, daddy, Wish you a very happy happy birthday, Love you & above that Miss you a lot 😦

Well, I remember those birthday gifts & I want to continue the same, but now, I have a limitation that, I can not give you anything physically so I just found this beautiful poem for you on your birthday 🙂

પિતા હરપળ યાદ આવે છે

વાત્સલ્યના લીલા લીલા પાન ,
મેં તો પીધા મીઠા મધુરા પાન……..પિતા હરપળ યાદ આવે છે.

કર્મના કીરતાલ તમો,
પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા……..પિતા હરપળ યાદ આવે છે.

આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,
સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા……..પિતા હરપળ યાદ આવે છે.

એ ભલા-ભોળા શંકર જેવા,
ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા……..પિતા હરપળ યાદ આવે છે.

સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,
મીઠા ફળ સૌને દેતા રહ્યાં…….. પિતા હરપળ યાદ આવે છે.

આજ મ્હેકતો બાગ છે આપના થકી,
માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં……..પિતા હરપળ યાદ આવે છે.

આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,
પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા……..પિતા હરપળ યાદ આવે છે.

Missing you daddy
Missing you daddy